બોટાદ: સાળંગપુરમાં રીક્ષા ચાલકોની હડતાળ,પોલીસની હેરાનગતિના આક્ષેપ
સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે.
સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે.
ભરૂચ શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ વાન ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ હતો. બીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા