શિયાળામાં શરીરને ડિટોક્સ કરવા માટે કરો આ 5 ડ્રિંક્સનો ઉપયોગ...
શિયાળામાં શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. શરીરને ડિટોક્સ કરવાથી શરીરના ઝેરીલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.
શિયાળામાં શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. શરીરને ડિટોક્સ કરવાથી શરીરના ઝેરીલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.
જામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર પૂરતી માત્રામાં મળી આવે છે જે શરીર માટે જરૂરી છે. આવો જાણીએ જામફળના ફાયદા.
કોફી પીવી દરેક વ્યક્તિને પસંદ હોય છે, પરંતુ કોફીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે કોફીને હેલ્ધી બનાવવી હોય તો તેમાં હળદર ઉમેરી શકો છો...
તમે તુલસીના પાનથી થતા ફાયદાઓ વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે તુલસીના બીજના ઔષધીય ગુણોથી વાકેફ છો? જો નહીં, તો જાણો તેના સ્વાસ્થ્ય લાભો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ હોય ગઈકાલે પીએમ મોદી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
શિયાળામાં નિયમિત રૂપે અખરોટથી ખૂબ ફાયદાકારક છે. ઘણા રોગોથી બચાવમાં મદદ કરે છે. તે ખાવાથી પીડામાંથી રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ અખરોટ ખાવાના ફાયદા...
દૂધ પીવું બાળકોથી લઈને વડીલો સુધીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનો સ્વાદ વધારવા માટે તેમાં ખાંડ નાખવી એ યોગ્ય નથી, તેના બદલે ગોળ નાખીને અનેક ફાયદાઓ મેળવો.