શિયાળામાં હૃદય રહેશે સ્વસ્થ, આયુર્વેદના તબીબે આપી આ ટિપ્સ
હૃદય સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે. બિનઆરોગ્યપ્રદ ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે આ સમસ્યા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં આપણે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરીને હૃદયને સ્વસ્થ રાખી શકીએ છીએ. ચાલો જાણીએ કે આયુર્વેદમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે કઇ દવાઓ છે.