શું તમે શિયાળામાં શુગર લેવલ વધી જવાથી પરેશાન છો ? હા તો રોજ આ હેલ્ધી પીણું પીવો...
ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને અંદરથી નબળું બનાવી દે છે. દુનિયાભરમાં કરોડો લોકો આ બીમારીથી પીડિત છે. આ એક અસાધ્ય રોગ છે.
ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને અંદરથી નબળું બનાવી દે છે. દુનિયાભરમાં કરોડો લોકો આ બીમારીથી પીડિત છે. આ એક અસાધ્ય રોગ છે.
આ શિયાળાની ઋતુમાં પેટની લગતી સમસ્યાઓ ખાસ કરીને વધતી હોય છે અને સ્વાસ્થયને સુધારવા માટે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ.
આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.
સોયાબીન હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. સોયાબીનનું સેવન તમે અનેક રીતે કરી શકો છો. સોયાબીન પ્રોટીન તત્વથી ભરપૂર હોય છે.
30 વર્ષ પછી બીપી, ડાયાબિટીસ જેવા જરૂરી ટેસ્ટ સમયાંતરે કરાવવા ખૂબ જ જરૂરી છે.