શું તમને પણ સફરજન બહુ ગમે છે? તો જાણી લો, વધારે સફરજન ખાવાના શું નુકસાન થાય છે
જે લોકો સફરજનને ખૂબ પસંદ કરે છે તેમના માટે એ જાણવું પણ જરૂરી છે કે તેને વધુ પ્રમાણમાં ખાવાથી પેટ ખરાબ થવાની સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. બીજી તરફ, ડૉક્ટરોનું માનવું છે કે દિવસમાં માત્ર બે સફરજન ખાવું પૂરતું છે.