ભરૂચ: 32 વર્ષીય યુવાનને હોસ્પિટલમાં જ ફરજ દરમ્યાન હાર્ટએટેક આવતા મોત
ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.
જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે એક દુ:ખદ સમાચાર છે . આજે 13 જાન્યુઆરીએ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું અવસાન થયું.
ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા
અભિનેતાના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. દરમિયાન, અભિનેતાના સ્વાસ્થ્યને લઈને એક અપડેટ સામે આવ્યું છે.