સાબરકાંઠા : ચાલુ ST બસે ચાલકને આવ્યો હાર્ટ એટેક, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!
જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી.
જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી.
ભરૂચના વાલિયામાં 10 વર્ષીય બાળકી અને જંબુસરમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે
આ સમયે સાઉથ સિનેમા જગતમાંથી મોટા દિલ તોડનારા સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ડો. પ્રિયાનું નિધન થયું છે.
માત્ર કોરોના જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમથી બચવા સતર્ક રહેવું જોઈએ
ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું શુક્રવારે વહેલી સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ચીનના હવાલાથી એક અહેવાલમાં દાવો કરાયો હતો
નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 9 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ છવાયો છે
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર કુન્દ્રા જોનીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે.