વડોદરાવડોદરા: ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ગાડીમાં સૂઈ ગયો પછી ઉઠ્યો જ નહી..! ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા By Connect Gujarat 13 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનજાણો શ્રેયસ તલપડેને ક્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, મિત્ર સોહમ શાહે અભિનેતાની તબિયત અંગે આપી અપડેટ.! અભિનેતાના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. દરમિયાન, અભિનેતાના સ્વાસ્થ્યને લઈને એક અપડેટ સામે આવ્યું છે. By Connect Gujarat 17 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅભિનેતા શ્રેયસ તલપડે આવ્યો હાર્ટ એટેક, મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં કરાયો દાખલ By Connect Gujarat 15 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રીનું 24 વર્ષની વયે હાર્ટઍટેકના કારણે નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર.... મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી લક્ષ્મીકા સજીવનનું દુ:ખદ નિધન થયું છે. લક્ષ્મીકા માત્ર 24 જ વર્ષની હતી By Connect Gujarat 09 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબૉલીવુડ જગતમાં સામે આવ્યા શોકના સમાચાર, ધૂમ અને ધૂમ 2 ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન..... ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. By Connect Gujarat 19 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ચાલુ ST બસે ચાલકને આવ્યો હાર્ટ એટેક, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..! જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી. By Connect Gujarat 02 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:10 વર્ષીય બાળકીનું હાર્ટએટેકના કારણે મોત નિપજયુ હોવાની આશંકા ! અન્ય એક વૃદ્ધનું પણ હ્રદયરોગના હુમલાથી મોત ભરૂચના વાલિયામાં 10 વર્ષીય બાળકી અને જંબુસરમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 02 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસાઉથની અભિનેત્રી ડો.પ્રિયાનું 35 વર્ષની વયે નિધન, 8 મહિનાની હતી ગર્ભવતી આ સમયે સાઉથ સિનેમા જગતમાંથી મોટા દિલ તોડનારા સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ડો. પ્રિયાનું નિધન થયું છે. By Connect Gujarat 01 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યકોરોના થયો હતો? તો સાવધાન! હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો મંડરાયો, જાણો કેવી રીતે ઓછા રિસ્કમાં કરવું કામ.... માત્ર કોરોના જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમથી બચવા સતર્ક રહેવું જોઈએ By Connect Gujarat 31 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn