ગુજરાત રાજ્યમાં 2 દિવસ બાદ ફરી ગરમીમાં થશે વધારો, તાપમાન 3 ડીગ્રી સુધી વધશે ! અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કાળઝાળ ગરમીમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ પિત્તો ગુમાવ્યો,વીજ કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ગયા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ વીજ કંપનીની કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન બરફનું થાય છે વેચાણ ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરના સાવજોને પાણીની તંગી ન પડે એ માટે વન વિભાગ દ્વારા કરાયુ સરાહનીય કાર્ય એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે. By Connect Gujarat 13 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલ આ ઉનાળાના આકરા તાપમાં ચહેરાની ચમક ના છીનવાય,તે માટે પીવો આ પીણાં. અતિશય ગરમી અને તડકાના સંપર્કમાં આવવાથી આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે, By Connect Gujarat 12 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગમાં વધારો, પણ સારો ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી..! ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગરમી વેઠવા તૈયાર થઈ જજો..! : આગામી 4-5 દિવસમાં વધી શકે છે તાપમાનનો પારો, હવામાન વિભાગની આગાહી... હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4-5 દિવસ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે. By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત થયા હોવાનો દાવો એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવત છે. By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય વધુ પડતાં તાપમાં રહેવાથી થઈ શકે છે ટેનિંગ જેવી સમસ્યા, તેને દૂર કરવા રાખો ખાસ કાળજી ઉનાળાની ઋતુ આવતા જ લોકો પોતાની સ્કીનની વધુ પડતી ચિંતા કરે છે. સૂર્યના કિરણોના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચાને નુકશાન થવાનું જોખમ રહેલું છે. By Connect Gujarat 08 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn