મે મહિનાની આકરી ગરમીથી રાહત મેળવવા માટે, ભારતના આ સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય લો.
મોટાભાગના શહેરોમાં ગરમીનું તાપમાન વધી ગયું છે,
મોટાભાગના શહેરોમાં ગરમીનું તાપમાન વધી ગયું છે,
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ વીજ કંપનીની કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો
ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
અતિશય ગરમી અને તડકાના સંપર્કમાં આવવાથી આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે,
ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે