ગુજરાત સાયલાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા ગામ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા જાન જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું.. By Connect Gujarat 16 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેદારનાથની હેલિકોપ્ટર સેવા 5 દિવસ માટે બંધ કરાઇ, G20ના મહેમાનોને લેવા તમામ હેલિકોપ્ટર પહોચ્યા દિલ્હી... દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે By Connect Gujarat 08 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા નેપાળમાં ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો, 5 લોકોના મૃતદેહ મળી આવ્યા... મંગળવારે ગુમ થયેલા એક ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટરનો કાટમાળ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ વિસ્તાર પાસે મળી આવ્યો છે. By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા નેપાળમાં 5 મેક્સીકન નાગરિકો સહિત 6 લોકોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, બચાવ માટે ટીમ રવાના... નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ પ્રદેશ નજીક મંગળવારે 5 મેક્સીકન નાગરિકો સહિત 6 લોકોને લઈ જતું ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટર ગુમ થયું હતું. By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અવારનવાર અકસ્માતો બાદ હેલિકોપ્ટર “ધ્રુવ”ની તપાસ કરાય, અનેક ક્ષતિઓ સામે આવી..! ભારતીય નૌકાદળ, વાયુસેના, આર્મી અને કોસ્ટ ગાર્ડ પાસે કુલ 325થી વધુ ALH ધ્રુવ હેલિકોપ્ટર છે, By Connect Gujarat 29 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,ત્રણ ઓફિસર અને પાઇલટ હતા સવાર જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા. By Connect Gujarat 04 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા યુક્રેનની રાજધાની કીવમાં હેલિકોપ્ટર થયું ક્રેશ , ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા કિવમાં શાળા પર હેલિકોપ્ટર થયું ક્રેશ, યુક્રેનના મંત્રી સહિત 16ના મોત..! યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે. આ અકસ્માતમાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના થાય છે. By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મધ્યપ્રદેશ : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું, વાંચો કારણ ટેક્નિકલ ખામીને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું તાત્કાલીક લેન્ડિંગ કરવામાં આવ્યું By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn