મધ્યપ્રદેશ : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું, વાંચો કારણ
ટેક્નિકલ ખામીને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું તાત્કાલીક લેન્ડિંગ કરવામાં આવ્યું
ટેક્નિકલ ખામીને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું તાત્કાલીક લેન્ડિંગ કરવામાં આવ્યું
ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
હેલિકોપ્ટર જોય રાઇડની સર્વિસના ઘોંઘાટથી કંટાળી લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ આ મામલે બપોરે ખલેલ પહોંચતા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે.
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર એલર્ટ થયું છે
આજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું