અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો
નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે