જામનગર : બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પોસ્ટર લગાવાયા
બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર લગાવવામાં આવ્યા..
સમગ્ર રાજ્ય સહિત જામનગરમાં પણ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર લગાવવામાં આવ્યા..
જામનગરમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને દરવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સીલ નામની સંસ્થા દ્વારા વિધ્યાર્થીઓને મૂંઝવણ વગર પરીક્ષા આપે તે માટે શહેરની વિવિધ શાળાઓમાં તથા બોર્ડના સેન્ટરો પર આત્મહત્યા વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક પોસ્ટર લગાવી જાગૃતિ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બોર્ડ પરીક્ષા દરમિયાન સંસ્થાના મંત્રી વૈશાલી રાયઠઠ્ઠાને હેલ્પલાઇન નંબર 9925501394 પર સંપર્ક કરી શકાશે અને વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોઈ મૂંઝવણ હોય તો તાત્કાલિક સંપર્ક કરી ડિપ્રેશન જેવી સમસ્યા દૂર કરવા પ્રયત્ન કરાશે..
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT