અમદાવાદ : નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના પડઘા હવે રાજ્યભરમાં પડ્યા, પોલીસ બની સતર્ક
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી પડઘા હવે રાજ્યભરમાં પડી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં અચાનક વિરોધ પ્રદર્શન થતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે