ગુજરાતસાબરકાંઠા : હિંમતનગર-ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતાં અફરાતફરી… સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 18 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમાઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ થંભી જજો.. હાઇવે પર ભરાયા પાણી માઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં હાઇવે પર પાણી ભરાયા છે. By Connect Gujarat 06 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ગાંધીધામ-ભચાઉ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. By Connect Gujarat 06 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નબીપુર નજીક હાઇવે પર રસ્તો ઓળંગી રહેલ યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, By Connect Gujarat 19 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સારંગપુર જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને નડ્યો અકસ્માત,18 લોકો ઇજાગ્રસ્ત દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો. By Connect Gujarat 18 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉતરાખંડ : બદ્રીનાથ યાત્રા અટકી, ભૂસ્ખલન થતાં હાઈવે બંધ, હજારો મુસાફરો ફસાયા. બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે. By Connect Gujarat 05 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ગણદેવી નજીક હાઇવે પર અકસ્માત, ટ્રક ડીવાયડર કૂદી પિકઅપ અને કાર સાથે ભટકાતા એક વ્યક્તિનું મોત By Connect Gujarat 02 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: વેરાવળથી તાલાલા સાસણને જોડતા માર્ગના નવ નિર્માણમાં બેદરકારીના સ્થાનિકોના આક્ષેપ આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી તાલાલા સાસણને જોડતા રાજ્ય ધોરીમાર્ગના,આ કામ છેલ્લા 5 વર્ષથી ગોકળગતિ એ ચાલી રહ્યું છે By Connect Gujarat 22 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:હાઇવે પર દોડતી ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ જતા વિચિત્ર અકસ્માત, જુઓ વિડીયો અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા By Connect Gujarat 02 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn