બિઝનેસ RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હોમ લોનની EMI વધશે..! RBI ગવર્નર શક્તિકાંત દાસની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ પતંગ-દોરાના તોતિંગ ભાવ વધારાએ વેપારીઓના પેચ કાપ્યા, ધંધામાં આવી ભારે મંદી..! ઉતરાયણના તહેવારને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલ પતંગ બજારનો ચિતાર કનેક્ટ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો હતો. By Connect Gujarat 13 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: CNGનો ભાવ ફાટીને ધુમાડે, ભાવ વધારાના કારણે સામાન્ય લોકોની કફોડી હાલત રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. By Connect Gujarat 09 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રેલ્વે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો, હવેથી રૂ. 30 ચૂકવવા પડશે... વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. By Connect Gujarat 10 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ રૂપિયામાં રેકોર્ડ બ્રેક ધોવાણ, પહેલીવાર 82 રૂપિયાનું સ્તર પાર કર્યું શુક્રવારે ભારતીય રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી છે અને ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 82ના સ્તર ને પાર કરતો જોવા મળ્યો છે. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે By Connect Gujarat 30 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ વધતાં નિર્ણય લેવાયો... રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે, By Connect Gujarat 16 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ પર તોળાતું પુરનું સંકટ, નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં વહેલી સવાર બાદ અઢી ફૂટના વધારે સાથે નદીની જળ સપાટી ૧૯.૦૫ ફૂટે પહોંચતા કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 16 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: લીંબુના ભાવ હજુ પણ દાંત વધુ ખાટા કરશે,જુઓ વેપારીઓએ શું જણાવ્યુ કારણ રોજિંદા જીવનમાં ઉપયોગી લીંબુના ભાવ આસમાન આંબી રહ્યાં છે ત્યારે વેપારીઓ માની રહ્યા છે કે આવનારા સમયમાં લીંબુના ભાવ હજુ પણ ઊંચે પહોંચે એવી શક્યતા વ્યક્ત કરી હતી By Connect Gujarat 11 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn