2 થી 3 દિવસની રજાઓમાં ફરવા માટેનું આ છે શ્રેષ્ઠ સ્થળ, નહીં ખર્ચવા પડે વધારે પૈસા..!
જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ વીકએન્ડ કે રજાઓ ઘરે બેસવાનું પસંદ કરતા નથી, તો ચોક્કસ તમે ક્રિસમસની રાહ જોતા હશો,
જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ વીકએન્ડ કે રજાઓ ઘરે બેસવાનું પસંદ કરતા નથી, તો ચોક્કસ તમે ક્રિસમસની રાહ જોતા હશો,
કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં વારંવાર ભૂસ્ખલન અને આભ ફાટવા જેવી ઘટનાઓ બની રહી છે
હીમાચલ પ્રદેશના શિમલામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું.
સોલન જિલ્લામાં રવિવારે મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે પૂર સાથે આવેલા કાટમાળમાં બે મકાનો અને એક ગાયનું શેડ ધોવાઈ ગયું હતું.
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે.