અંકલેશ્વર: ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન,અનેક દર્દીઓને ભારે હાલાકી
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે.
ભાવનગર ખાતે કરોડો ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થઈ ગયા ને ઘણા મહિનાઓ વીતી ગયા છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે.
ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે 50થી વધુ યુવાનોએ સાંકળ બનાવી નદી પાર કરાવી હતી
પાટણના રાધનપુર ખાતે સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ
સિવિલ હોસ્પિટલના તજજ્ઞ, નર્સિંગ સ્ટાફ, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વડોદરાના કમાટીબાગમાં હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.