ભરૂચ: જંબુસરના કાવા ગામે 2 મકાનોમાં આગ, પરિવારજનોનો આબાદ બચાવ
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ONGC ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી દૂષિત પાણીની ગટરોને લઈ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
જમ્મુ વિભાગના ડોડા જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના થથરીની નવી ટાઉનશીપમાં 21 મકાનોમાં તિરાડો પડી ગઈ છે.