300થી વધુ ભારતીય મુસાફરોને લઈને જતું વિમાન ફ્રાંસમાં રોકાયું, જાણો શું છે સમગ્ર મામલો?
ફ્રાન્સના સત્તાવાળાઓએ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નિકારાગુઆ જતી ફ્લાઇટને 'માનવ તસ્કરી'ની શંકાના આધારે ફ્રાન્સમાં 300 થી વધુ ભારતીય મુસાફરોને લઈને અટકાવી હતી.

અમદાવાદ શહેરના કણભા વિસ્તારમાંથી હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થતાં પોલીસને મોટી સફળતા મળી છે.