ભરૂચભરૂચ જિલ્લામાં તા.18 થી 24 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા તંત્રની સૂચના વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે. અત્યંત ભારે વરસાદ-રેડ એલર્ટને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરાયો By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં હવામાનમાં આવશે પલટો,સાત જિલ્લામાં વરસાદની આગાહી સાથે એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. By Connect Gujarat Desk 14 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ : કૃષિ હવામાન વિભાગ દ્વારા ચોમાસુ 15 દિવસ વહેલા દસ્તક દે તેવી શક્યતા કરી વ્યક્ત,સમુદ્રી કાંઠા વિસ્તારોમાં વરસાદના આપ્યા સંકેત ચોમાસુ સમય કરતા વહેલા દેશે દસ્તક કૃષિ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ તેના ઔપચારિક સમય કરતા લગભગ 15 દિવસ વહેલુ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી By Connect Gujarat Desk 27 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકમોસમીની કમઠાણ.! ભર ઉનાળે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે By Connect Gujarat Desk 04 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહવામાન વિભાગ આગાહી,આગામી 5 દિવસમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ચોમાસું દેશના ઘણા રાજ્યોમાં ત્રાટકશે અને આગામી પાંચ દિવસમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના By Connect Gujarat 06 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn