ગુજરાતના 74 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો
ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચ
ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચ
રાજ્યમાં ચોમાસાએ વિધિવત્ દસ્તક દઇ દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપૂર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.
આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.