હૈદરાબાદ : 4 માળના એપાર્ટમેન્ટનીમાં લાગી ભીષણ આગ, 7 લોકો થયા જીવતા ભળથુ …
ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા
ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 16મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સતત બીજી જીત મેળવી છે. તેણે પંજાબ કિંગ્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું.
દર વર્ષે 25 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વમાં એક સાથે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
ગુજરાત અને જામનગર માટે વધુ એક ગૌરવ પૂર્ણ ક્ષણનું સર્જન થયું છે. ભારતીય અંતરિક્ષ વિભાગ, ડીઆરડીઓ અને ઇસરોના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ચન્દ્રયાન-3ના પાયામાં ગુજરાત સાથેનો સંબંધ જોડાયો છે.