ભરૂચ: કાવી પોલીસ મથક ખાતે આજથી લાગુ થયેલ 3 નવા કાયદા અંગે માહિતી અપાય
સમગ્ર દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે.જેની માહિતી આપવા ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.