Ind vs Eng 4th Test : રાંચીની પિચ પર તિરાડો જોઈને બોલરો ખુશ, સ્પિનરો બેટ્સમેનોની ધીરજની કસોટી કરશે...
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી રાંચીના JSCA સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનું પરિણામ મોટાભાગે બંને ટીમના સ્પિનરો પર નિર્ભર રહેશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી રાંચીના JSCA સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનું પરિણામ મોટાભાગે બંને ટીમના સ્પિનરો પર નિર્ભર રહેશે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. રનના મામલે ભારતની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે.
યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં યથાવત છે. તેણે રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.
મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ ઇનિંગમાં દર્શકોના દિલ જીતી લીધા હતા.