મહીસાગર : પટ્ટણ ગામના ચિત્રકારે "હર ઘર તિરંગા" અભિયાનનું કેનવાસ પેન્ટિંગ તૈયાર કર્યું...
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે.
ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના નિવાસસ્થાને જઈ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કર્યું હતું.
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનો આજે 68મો મુક્તિ દિવસ, પ્રદેશના પાટનગર સેલવાસમાં કરાય મુક્તિ દિવસની ઉજવણી.