Connect Gujarat

You Searched For "India NEws"

યુક્રેનમાં ફસાયેલા 18000 ભારતીયોને જલ્દી પરત લાવવામાં આવશે, સરકારે લીધો મોટો નિર્ણય

20 Feb 2022 10:54 AM GMT
યૂક્રેન તથા રુસ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. રુસ ક્યારેય પણ યૂક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી શકે છે.

PM મોદી અફઘાનિસ્તાનના શીખ અને હિંદુ પ્રતિનિધિમંડળને મળ્યા, ભેટ તરીકે 'કિરબાન' અર્પણ કર્યું

19 Feb 2022 11:34 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના નિવાસસ્થાને અફઘાનિસ્તાનના શીખ-હિંદુ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી.

ચાર વર્ષથી ભારતની જેલમાં રહેલી મહિલાને પાક.એ નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું, સુમૈરાની કહાની છે ખૂબ જ દર્દનાક

18 Feb 2022 3:31 PM GMT
પાકિસ્તાને ભારતીય અટકાયત કેન્દ્રમાં કેદ મહિલા સુમૈરાને નાગરિકતા પ્રમાણપત્ર જારી કર્યું છે.

ભારતમાં 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ, ગયા મહિને શરૂ થયું રસીકરણ

18 Feb 2022 2:41 PM GMT
દેશમાં કોરોના રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગયા મહિને જ 15 થી 18 વર્ષ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ: ભારતે હોંગકોંગને 3-2થી હરાવ્યું, નોકઆઉટમાં જવાની આશા જાળવી રાખી

17 Feb 2022 4:27 PM GMT
ભારતીય પુરૂષ ટીમે ગુરુવારે ગ્રુપ Aમાં હોંગકોંગને 3-2થી હરાવીને બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ નોકઆઉટમાં પ્રવેશ કર્યો.

"ક્યૂંકી સાસ ભી કભી બહુ થી" 21 વર્ષ બાદ ફરી ધમાલ મચાવશે, જાણો ક્યાં અને કેટલા વાગે થસે ટેલિકાસ્ટ

15 Feb 2022 11:26 AM GMT
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી... ટીવીની દુનિયાનો એક એવો ઐતિહાસિક શો છે જેની લોકપ્રિયતાએ ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

CBI કોર્ટનો નિર્ણય: લાલુ યાદવ ઘાસચારા કૌભાંડમાં દોષિત, જેલમાં મોકલાયા,જાણો શું છે સમગ્ર મામલો..?

15 Feb 2022 9:01 AM GMT
જેઓ ઘાસચારા કૌભાંડમાં ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે, તેમને દોષિત ઠેરવવામાં આવ્યા

ગુજરાત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી, કોંગ્રેસ ચૂંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવવા તૈયાર

15 Feb 2022 8:39 AM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા મહિના બાકી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ રાજ્યની સત્તાથી દૂર રહી છે.

જો તમે સફેદ વાળને ફરીથી કાળા કરવા માંગો છો, તો અજમાવો આ 5 ઘરેલું ઉપાય!

14 Feb 2022 6:50 AM GMT
તાણાવથી ભરેલી આ ઝડપી ગતિશીલ જીવનમાં સમય કાઢવો આપણા માટે કેટલું મુશ્કેલ બની ગયું છે.

ISROનું PSLV-C52 સફળતાપૂર્વક લોન્ચ, બે નાના ઉપગ્રહો પણ સાથે; જાણો શું કામ કરશે આ ઉપગ્રહ

14 Feb 2022 6:47 AM GMT
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે સવારે 5.59 વાગ્યે PSLV-C52ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું.

ચીન પર ભારતનો ડિજિટલ પ્રહાર, મોદી સરકાર 54 ચાઈનીઝ એપ્સ પર મૂકશે પ્રતિબંધ

14 Feb 2022 6:44 AM GMT
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકશે જે ભારતની સુરક્ષા માટે ખતરો છે.

નાશિક બાદ લતા મંગેશકરની અસ્થિઓ મુંબઈમાં વહાવવામાં આવી, જાણો કેમ?

14 Feb 2022 6:42 AM GMT
લતા મંગેશકરના નિધનને 1 અઠવાડિયું થઈ ગયું છે. તેમની વિદાયથી દરેક લોકો હજુ પણ આઘાતમાં છે.