Connect Gujarat

You Searched For "India NEws"

ઉ.પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડમાં આજે મતદાન, પીએમની લોકોને અપીલ - પહેલા વોટ આપો, પછી અન્ય કોઈ કામ

14 Feb 2022 6:35 AM GMT
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે એટલે કે સોમવારે ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે

પુલવામા હુમલાની વરસી: PMએ શહીદોને યાદ કર્યા, થરૂરે કહ્યું- પરંપરાગત શોકનું પુનરાવર્તન અટકાવવું જરૂરી

14 Feb 2022 6:06 AM GMT
દેશ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાની ત્રીજા વર્ષનો શોક માનવી રહ્યો છે.

તિથી પ્રમાણે આજે શિલ્પ દેવતા ભગવાન વિશ્વકર્મા જયંતિનો પાવન અવસર...

14 Feb 2022 3:41 AM GMT
આજરોજ તિથી પ્રમાણે શિલ્પ દેવતા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિનો પાવન અવસર છે

આ 5 પ્રકારના જ્યુસ વધતી ઉંમર પર લગાવી શકે છે બ્રેક, તમે હંમેશા યુવાન દેખાશો

13 Feb 2022 10:54 AM GMT
તાજા ફળોનો રસ પીવાથી આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળે છે. તે માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી, પરંતુ તેના શરીર માટે ઘણા મોટા ફાયદા પણ છે.

દૈનિક સંક્રમિત દર્દીઓની સંખ્યા 50 હજારથી નીચે પહોંચી, 684 લોકોના મોત, ચેપ દર 3.17 ટકા

13 Feb 2022 5:53 AM GMT
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 44,877 નવા કેસ નોંધાયા છે અને 684 લોકોના મોત થયા છે.

જો સપાની સરકાર બનશે તો રામ મંદિર નિર્માણનું કામ અટકશે? વાંચો SP ચીફનો મજેદાર જવાબ

13 Feb 2022 5:24 AM GMT
અખિલેશ યાદવે ખેડૂતો, યુવાનો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આર્થિક અને રોજગાર મોરચે રાજ્યની સ્થિતિ તેમજ ભાઈચારો જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારની નીતિઓ પર...

PM મોદીએ કહ્યું- ઉત્તર પ્રદેશની હાલત ગુજરાત જેવી હતી, ભાજપે તોફાનો રોક્યા

12 Feb 2022 3:06 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશની તુલના ગુજરાત સાથે કરી હતી અને કહ્યું હતું કે એક સમયે ગુજરાતમાં પણ તોફાનો થતા હતા.

દિગ્ગજ પદ્મ ભૂષણ ઉદ્યોગપતિનું લાંબા સમયની કેંસરની સારવાર બાદ નિધન..

12 Feb 2022 11:27 AM GMT
વરિષ્ઠ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું શનિવારે પુણેમાં નિધન થયું હતું. 83 વર્ષીય રાહુલ બજાજ લાંબા સમયથી બીમાર હતા

એરટેલની વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ લોન્ચ,જાણો શું હશે ખાસ..?

10 Feb 2022 4:42 PM GMT
એરટેલે ગુરુવારે ભારતમાં તેની વિડિયો સ્ટ્રીમિંગ સેવા એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ લોન્ચ કરી છે.

પ્રિયંકા ગાંધીએ જાહેર કર્યો પાર્ટીનું ઘોષણાપત્ર, કોંગ્રેસ 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરશે,જાણો અન્ય સુવિધાઓ વિશે..?

9 Feb 2022 4:02 PM GMT
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખનૌમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો.

જો તમે દાંતમાં કળતર, સોજા કે દુખાવાથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાયોથી મળશે જલ્દી રાહત

9 Feb 2022 10:36 AM GMT
દાંતની સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધાવસ્થા સુધી દરેક ચોથા વ્યક્તિને દાંતમાં સંવેદનશીલતાની ફરિયાદ હોય છે.

100 મિનિટ માટે પીએમ મોદી રાજ્યસભામાં પૂરજોશમાં જોવા મળ્યા

8 Feb 2022 10:28 AM GMT
ગઈકાલે સોમવારે લોકસભામાં ગરમાવો જોવા મળ્યો હતો. પરંતુ આજે મંગળવારે રાજ્યસભામાં શરૂઆતમાં થોડી નરમાઈ જોવા મળી હતી.