પાકિસ્તાનના હૃદયમાં ભારતનો ડર, ફ્લાઇટ્સ કરવામાં આવી રદ્દ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ગિલગિટ અને સ્કાર્દુની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. પ્રાદેશિક તણાવ અને વધતી લશ્કરી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.