સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, SC અને ST માં સબ કેટેગરી બનશે..!
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે કાયદા શાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂપિયા 750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂપિયા 125 થી વધુ ન હોઈ શકે.
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી અવારનવાર સ્ટાર્સના એકબીજા સાથે લડાઈ અને દલીલબાજીના અહેવાલો આવતા હોય છે, જે વાયરલ થતા વાર નથી લાગતી.
UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.
સોફ્ટવેર એન્જિનિયર પર તેના બાળપણના મિત્ર અને એક કોમન ફ્રેન્ડ દ્વારા હૈદરાબાદની એક હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
શેરબજારો 31 જુલાઈ 2024 (બુધવાર) ના રોજ લાભ સાથે ખુલે છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં બજારના બંને શેરબજારો મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
તામિલનાડુમાં એક હોટલને ભોજનમાં રૂપિયા 25નું અથાણું નહીં આપવા બદલ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા રૂપિયા 35 હજાર ચુકવવાની ફટકાર લગાવી હતી,આ મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ બન્યો હતો.