સાવધાન! દેશમાં બીજો કેસ, શું મંકીપોક્સ કોરોના કરતા વધુ ખતરનાક છે?
દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના કેસને કાબૂમાં લેવા માટે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે.
દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના કેસને કાબૂમાં લેવા માટે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે.
આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો છે કે વિતેલી સરકારે ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો.
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની સદીની ભાગીદારીના આધારે ભારતે ગુરુવારે મજબૂત સ્થિતિમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો અંત આણ્યો હતો.
ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
19 સપ્ટેમ્બર, 2024 ના રોજ, શેરબજારે જોરદાર વેગ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે. શરૂઆતના કારોબારમાં આઈટી સેક્ટરના શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
ભારત સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે,
મોદી કેબિનેટે 'એક દેશ, એક ચૂંટણી' પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 1967 સુધી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ મોટાભાગે એકસાથે યોજાતી હતી.
અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે. એક ગામ એવું પણ છે જ્યાં તમે ગાઢ નિંદ્રામાં હોવ ત્યારે સૂર્ય ઉગે છે. આ ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.