IND-W vs UAE-W : ભારતીય ટીમે UAE ને કચડી નાખ્યું, 78 રને મેચ જીતી
મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજની પાંચમી મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને સંયુક્ત આરબ અમીરાતની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી.
મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજની પાંચમી મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને સંયુક્ત આરબ અમીરાતની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે 82 વર્ષના થયા છે. વડાપ્રધાન મોદી,કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સેન્સેક્સ 755.48 પોઈન્ટ અથવા 0.93 ટકા ઘટીને 80,587.98 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 275.20 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઘટાડા સાથે 24,525.60 પર આવી ગયો છે.
આજે સવારથી માઈક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓ પ્રભાવિત થઈ છે.
ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે.
ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.
ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય નાર્કોટિક્સ હૅલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરવામાં આવી હતી.