કોલકાતા ડોક્ટર રેપ-મર્ડરઃ પીડિતા પર અનેક લોકોએ બળાત્કાર કર્યો, પોસ્ટ મોર્ટમ બાદ ખુલ્યા ઘણા રહસ્યો
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કરાયેલા ડૉક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી વખત ઘૂસણખોરીની શક્યતા સૂચવવામાં આવી છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કરાયેલા ડૉક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી વખત ઘૂસણખોરીની શક્યતા સૂચવવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
અયોધ્યામાં ચોરોએ રામ લલ્લા મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના 3,800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થતા પોલીસની સુરક્ષાની વાતો પોકળ સાબિત થઇ છે.
આગામી તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બે સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન આ વર્ષે 19મી ઓગસ્ટે આવે છે.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.
ભારત દેશ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે. હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી સાથે રાષ્ટ્રપ્રેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે
વેકેશનનો અર્થ દરેક માટે અલગ છે. જ્યારે કેટલાક લોકો રજાઓનો સંપૂર્ણ આનંદ માણવા માંગે છે, તો કેટલાક લોકો સંપૂર્ણપણે હળવા થવાનું વિચારે છે.