ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે, PM મોદી BRICS કોન્ફરન્સ માટે રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં આયોજિત 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. તેમની મુલાકાત પહેલા તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં આયોજિત 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. તેમની મુલાકાત પહેલા તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
દેશભરની વિવિધ એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા ઘણા દિવસોથી ચાલી રહી છે. સોમવારે રાત્રે પણ 30 વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં લીલી ઝંડી જોવા મળી રહી છે. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકોએ શરૂઆતના વેપારમાં જમીન મેળવી છે.
ગુજરાત રાજ્ય માંથી વિદાય લેતા ચોમાસ પહેલા વરસાદ રોકાવાનું નામ નથી લેતો અને વધુ એક વાવાઝોડું આવી શકે છે.
અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના પાંચ પ્રસિદ્ધ મંદિરોની. અહીંના મંદિરોનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તેમની સુંદરતા અહીં આવનારા લોકોના દિલ જીતી લે છે.તમારા પરિવારના સભ્યો સાથે આ તમામ મંદિરોમાં દર્શન કરવા આવી શકો છો.
હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે બીજેપી નેતા નાયબ સિંહસૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર શૂટર સુખાએ સલમાનના ફાર્મ હાઉસ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તે આ ષડયંત્રનો મુખ્ય આરોપી છે.