છત્તીસગઢમાં નિર્દયતા પૂર્વક પત્રકારની હત્યા કરનાર આરોપીની SITની હૈદરાબાદથી કરી ધરપકડ
છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV નામના વાયરસથ ચીનમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ વાયરસનો પહેલો કેસ ભારતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
કાજુ એક ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ છે, જે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને અન્ય જરૂરી મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે,
મહારાષ્ટ્રના નાગપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પુત્રએ તેના માતા-પિતાની હત્યા કરી હતી.અભ્યાસ અંગે ઠપકો આપતા પુત્ર હેવાન બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
26/11 મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ અંગે ઘણી જાગૃતિ ફેલાય છે. આ હોવા છતાં, ઘણા લોકો આ બનાવટી યોજનાઓનો ભોગ બનતા રહે છે.
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી હતી.
iPhone 16 સિરીઝના લોન્ચ થયાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. કેટલાક લોકો એવા છે કે જેઓ iPhone 16ને લોન્ચ કર્યા બાદથી તેના પર નજર રાખી રહ્યા છે.