ભારતનો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બૉલર બન્યો
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જ તબાહી મચાવનારો ભારતનો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બૉલર બની ગયો
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જ તબાહી મચાવનારો ભારતનો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બૉલર બની ગયો
શેરબજારમાં આજે બંને સૂચકાંકો સપાટ ખુલ્યા હતા. સોમવારે માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી ઝડપથી કારોબાર કરી રહ્યા હતા. તે જ સમયે, મંગળવારે બજારો મામૂલી ઘટાડા સાથે બંધ થયા.
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર પોતાના અંગત જીવનના અપડેટ્સથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી, અભિનેત્રી ઘણીવાર રહસ્યમય પોસ્ટ્સ શેર કરે છે
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને 295 રનથી હરાવ્યું હતું.
ઉત્તરપ્રદેશના બેરેલી જિલ્લામાં એક દુઃખદાયક અકસ્માત થયો છે, જેમાં બાંધકામ હેઠળના પુલ પરથી કાર પડવાના કરાણે 3 લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે.
ગયા સપ્તાહે શેરબજારની ટોપ-10 કંપનીઓમાંથી 8 કંપનીઓના એમ-કેપમાં વધારો થયો છે. આ 8 કંપનીઓના એમ-કેપમાં સામૂહિક રીતે રૂ. 1,55,603.45 કરોડનો વધારો થયો છે.
અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં કથિત લાંચ અને છેતરપિંડીના આરોપ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે ગુરુવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો.
ગૌતમ અદાણી સહિત જૂથના 7 લોકો પર ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે.