વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં દર્શન કર્યા
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ સ્ટાર કપલે ભગવાનના આશીર્વાદ લીધા.
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ સ્ટાર કપલે ભગવાનના આશીર્વાદ લીધા.
PM નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું તેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થયું છે.
દિલ્હી NCR સહિત હરિયાણા, યુપીમાં ભારે વરસાદ, તોફાન અને ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે પહેલાથી જ 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી.
ઓપરેશન સિંદૂરની સફળતા અને પહેલગામ હુમલા પાછળના પાકિસ્તાન કનેક્શન વિશેની માહિતી વિશ્વને આપવામાં આવી રહી છે. ભારત સરકારે આ કાર્ય માટે 7 પ્રતિનિધિમંડળો તૈયાર કર્યા છે.
ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.
કોરોનાએ ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં કોવિડ-૧૯ ફરી એકવાર ફેલાવા લાગ્યું છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે અમારો પહેલો સ્ટોપ ગયાનાના જ્યોર્જટાઉન છે. અમે ન્યૂ યોર્કમાં મુસાફરી કરીશું, જેનાથી અમને 9/11 સ્મારકની મુલાકાત લેવાની તક મળશે