દેશભારતીય વાયુસેનાની પહેલી મહિલા પાઈલટ બની તનુષ્કા સિંહ મૂળ ઉત્તર પ્રદેશની ફ્લાઈંગ ઓફિસર તનુષ્કા સિંહે જગુઆર ફાઈટર જેટ સ્ક્વોડ્રનમાં કાયમી તૈનાતી મેળવનારી પ્રથમ મહિલા પાયલટ બનીને ઇતિહાસ રચ્યો.... By Connect Gujarat Desk 01 Mar 2025 20:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઈન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન યોજાયું, કરિયર અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ અરવલ્લી જિલ્લાની મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા એક્ઝિબિશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈન્ડિયન એરફોર્સ અંગે જાણકારી આપવામાં આવી.. By Connect Gujarat Desk 23 Jan 2025 17:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશભારતીય વાયુ સેના (IAF)એ અગ્નિવીર વાયુ 2025 ભરતીનું નોટિફિકેશન કર્યું જાહેર ભારતીય વાયુ સેના (IAF)એ અગ્નિવીર વાયુ 2025 ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025થી શરૂ થશે. 27 જાન્યુઆરી 2025 સુધી By Connect Gujarat Desk 19 Dec 2024 20:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાએમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીની યાશિકા ખત્રી ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચ માટે પસંદગી થઈ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આર્ટસ ફેકલ્ટીમાં બી.એ.ની પ્રથમ બેચની વિદ્યાર્થિની યાશિકા ખત્રી તરીકે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરી હતી. By Connect Gujarat Desk 19 Dec 2024 18:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાએમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીની યાશિકા ખત્રી ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચ માટે પસંદગી થઈ યાશિકાએ સ્પર્ધાત્મક એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરી અને 3 એર ફોર્સ સિલેકશન બોર્ડ, ગાંધીનગર દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે.. By Connect Gujarat Desk 19 Dec 2024 18:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ડીલ કરશે, USની પણ નજર છે. ઘણા દેશો ભારતીય વાયુસેના માટે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે દાવો કરી રહ્યા છે. આ રેસમાં રશિયાનું Su-35 અને Mig-35 આગળ છે અમેરિકા સાથે ભારતના સંબંધો ઘણા સારા છે. By Connect Gujarat Desk 07 Nov 2024 17:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો લગાવ્યો આરોપ ! Featured | દેશ | સમાચાર, ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ મામલે FIR નોંધવામાં આવી By Connect Gujarat Desk 11 Sep 2024 10:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભારતીય વાયુ સેનાની એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલધડક એર-શો થકી ગગન ગજવ્યું... ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે By Connect Gujarat 20 Jan 2024 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશતેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, બે પાઈલોટના મોત…. ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે જવાનોનાં મોત થયા હતા. By Connect Gujarat 04 Dec 2023 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn