તેલંગાણા ટનલ દુર્ઘટના: 19મા દિવસે પણ ઓપરેશન ચાલુ, 7 લોકોને બહાર કાઢવામાં લાગી સેના - NDRF
તેલંગાણાના શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટની સુરંગમાં 22 ફેબ્રુઆરીના રોજ થયેલી દુર્ઘટનાના 19 દિવસ બાદ પણ 7 લોકો હજુ પણ લાપતા છે. એનડીઆરએફ, આર્મી, નેવી અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગી છે.