ભરૂચ:મોંઘવારીએ મૂકી માઝા, લીંબુના ભાવ પેટ્રોલ કરતા પણ વધુ
ઉનાળાની 43 ડિગ્રી તાપમાનની અસર હવે લીબું માં વર્તાઈ છે . લીંબુ ના ભાવમાં પેટ્રોલ ડીઝલ કરતા પણ વધુ તેજી જોવા મળી રહી છે.
ઉનાળાની 43 ડિગ્રી તાપમાનની અસર હવે લીબું માં વર્તાઈ છે . લીંબુ ના ભાવમાં પેટ્રોલ ડીઝલ કરતા પણ વધુ તેજી જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,
આજરોજ સુરત-વલસાડ અને વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી મોઘવારીના મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત નારાબાજી કરવામાં આવી હતી.
કોંગ્રેસનું મોંઘવારીએ મુદ્દે વિરોધ પ્રદર્શન સતત બીજા દિવસે કોંગ્રેસનાં આકરા પ્રહાર ગેસના બોટલો સાથે ઉગ્ર નારા લગાવ્યા
વધતી જતી મોંઘવારીના કારણે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઓઈલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે