સુરત : પત્નીને કોઈની ન થવા દેવા પૂર્વ પતિએ જ આપ્યું તેણીને ચેપી રોગનું ઇન્જેક્શન..!
રાંદેરમાં પૂર્વ પતિએ પત્નીને આપ્યું ચેપી રોગનું ઇન્જેક્શન, મહિલાએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી
રાંદેરમાં પૂર્વ પતિએ પત્નીને આપ્યું ચેપી રોગનું ઇન્જેક્શન, મહિલાએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી
સુરતના રાંદેર વિસ્તારમાં પતિને પોતાની પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારવા માટે તેને ચેપી રોગનું ઇન્જેક્શન પત્નીને આપ્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની સરગમ હોસ્પિટલમાં એક મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.