ભરૂચ: અંકલેશ્વરની અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર, નજીકમાં આવેલ કંપનીના 6 કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી
સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામની સિમમાં કતારગામના એક વૃદ્ધે પોતાની રિવોલ્વોરથી ગોળી મારી લીધી હતી
ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થતા 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી