અમરેલી: વાડીમાં નિંદ્રા માણી રહેલ ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર અર્થે ખસેડાયા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી.
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.
ફેમસ પ્લેબેક સિંગર અરિજીત સિંહ આ સમયે તેના એક વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે.
સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી.