CSKનો ડેવેન કોનવે ઇજાના કારણે IPLમાંથી બહાર, ઇંગ્લેન્ડના રિચર્ડ ગ્લીસનનો ટીમમાં સમાવેશ
ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે.
ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા હવે ટીમ ઈન્ડિયા અને ચાહકો માટે ચિંતાનો વિષય બની રહી છે.
ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારની ખુલ્લી ગટરમાં રિક્ષા પલટી મારી જતા 5 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી
નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના હૅડ કોન્સ્ટેબલે બે એક્ટિવા અને રિક્ષા ચાલકને અડફેટે લીધા હતા.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની એક દુકાનમાં આગ ફાટી નીકળવાની ઘટના સર્જાય હતી. જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.