રાહુલ ગાંધીની કટાક્ષ, સાંસદોને PM મોદી અને અદાણીનો માસ્ક પહેરાવીને કર્યો રમુજી ઇન્ટરવ્યૂ
વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો