CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાને 49 રનથી હરાવ્યું, ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર
IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું.
IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું.
રાજસ્થાન સામે બેંગ્લોરની આ એકંદરે 14મી જીત છે. બંને વચ્ચે અત્યાર સુધી 29 મેચ રમાઈ છે.
IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું.
લખનઉને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં તેઓ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી હતી
IPL 2023માં RCBની ટીમ જીતના પાટા પર પરત ફરી છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં બેંગ્લોરે પંજાબ કિંગ્સને તેના ઘરઆંગણે 24 રનથી હરાવ્યું હતું.