ઝારખંડમાંથી 2 ISIS આતંકીઓની ધરપકડ : PAK સાથે જોડાયેલા તાર, પેલેસ્ટાઈનમાં આત્મઘાતી હુમલાનું ઘડ્યું કાવતરું
ISIS આતંકી સંગઠનનો સક્રિય સભ્ય અરિઝ હસનૈન સંગઠનમાં સક્રિય છે. તે ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સંસ્થાનો પ્રચાર કરી રહ્યો છે
ISIS આતંકી સંગઠનનો સક્રિય સભ્ય અરિઝ હસનૈન સંગઠનમાં સક્રિય છે. તે ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સંસ્થાનો પ્રચાર કરી રહ્યો છે
રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરમાંથી 3 અને સુરતમાંથી 1 મહિલાની અટકાયત કરવામાં આવી છે.
ગયા અઠવાડિયે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી.
શું કેરલામાં છોકરીઓનું ધર્મ પરિવર્તન કરીને ISISમાં મોકલવામાં આવી રહી છે... અને જો હા તો આ આંકડો કેટલો છે.