ગાઝા પર ડીલ કેમ નથી થઈ રહી, શું ઈચ્છે છે ઈઝરાયેલ અને હમાસ ?
હમાસે તેના નિવેદનમાં કહ્યું કે જૂથોએ અમારા લોકો વિરુદ્ધ આક્રમકતા રોકવા માટે દરેકની આતુરતા પર ભાર મૂક્યો. એમ પણ કહ્યું કે, જો ઈઝરાયેલ કોઈ નવી શરતો લાદે નહીં તો આ વખતે યુદ્ધવિરામ સોદો થવાની શક્યતા સૌથી વધુ છે.