ભરૂચ: ભારત વિકાસ પરિષદ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તલાટીની પરિક્ષાના ઉમેદવારોને ઠંડી છાશનું વિતરણ કરાયું
કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું
કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચની જય અંબે ઇન્ટર નેશનલ સ્કૂલ ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડો.ખુશ્બુ પંડ્યાએ ધ્વજવંદન કર્યું હતું
અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય એ હેતૂથી ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા પ્રયત્નશીલ રહે છે
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....